ચીણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચીણ ભરવી.

  • 2

    કણે કણે ખાવું; ચાંચ વડે ખાવું.

મૂળ

सं. चि, प्रा. चिण