ચીતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચિત્ર કાઢવું; આલેખવું.

  • 2

    જેમ તેમ લખી કાઢવું.

મૂળ

सं. चित्र ઉપરથી