ચીતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીતરો

પુંલિંગ

  • 1

    એક વનસ્પતિ.

  • 2

    ચિત્તો; વાઘ જેવું ચટાપટાદાર પ્રાણી.

  • 3

    એક જાતનો સાપ.

    જુઓ ચીતળો

મૂળ

सं. चित्रक; प्रा. चित्त