ચીતળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીતળ

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનો સાપ.

 • 2

  લાકડાનો ફાચરો.

  જુઓ ચિતાળ

 • 3

  [?] સ્ત્રીઓની કોટનું એક ઘરેણું.

 • 4

  ચપટી પહોળી બંગડી; પાટલી.

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું હરણ.