ચીથરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીથરું

નપુંસક લિંગ

  • 1

    ચીંથરું.

મૂળ

સર૰ हिं. चिथडा; म. चिधडी

ચીંથરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીંથરું

નપુંસક લિંગ

  • 1

    ફાટી ગયેલું કપડું કે ટુકડો.

મૂળ

જુઓ ચીથરું