ચીંથરેહાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીંથરેહાલ

વિશેષણ

  • 1

    ફાટ્યાંતૂટ્યાં વસ્ત્ર પહેર્યાં હોય એવું.

  • 2

    લાક્ષણિક છેક જ ગરીબ.

ચીથરેહાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીથરેહાલ

વિશેષણ

  • 1

    ચીંથરેહાલ.