ગુજરાતી

માં ચીથરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીથરિયું1ચીંથરિયું2

ચીથરિયું1

વિશેષણ

 • 1

  ચીંથરેહાલ; ચીંથરિયું; ફાટ્યાંતૂટ્યાં વસ્ત્ર પહેર્યાં હોય તેવું.

 • 2

  લાક્ષણિક માલ વગરનું.

ગુજરાતી

માં ચીથરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચીથરિયું1ચીંથરિયું2

ચીંથરિયું2

વિશેષણ

 • 1

  ફાટ્યાંતૂટ્યાં વસ્ત્ર પહેર્યાં હોય તેવું.

 • 2

  લાક્ષણિક માલ વગરનું.

નપુંસક લિંગ

 • 1

  માલ વગરનું વસ્તુ કે લખાણ.

 • 2

  છેક ગરીબ.

નપુંસક લિંગ

 • 1

  માલ વગરનું વસ્તુ કે લખાણ.