ચીંદરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીંદરડી

સ્ત્રીલિંગ

  • 1

    લૂગડાની લાંબી પટી.

મૂળ

જુઓ ચીંથરું; સર૰ म. चिंधडी, का. चिंदी; हिं. चिंदी