ચીંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીંધું

વિશેષણ

  • 1

    ચીકણું; (ચીંધ્યા કરે એવું) આગ્રહી.

મૂળ

ચીંધવું પરથી?