ચીંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીંધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આંગળી કરીને દેખાડવું.

  • 2

    ફરમાવવું.

મૂળ

सं. चिह्न; प्रा. चिंध