ચીનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીનવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઓળખવું; જાણવું.

મૂળ

સર૰ हिं. चीन्हना; सं. चिह्न પરથી?