ચીની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીની

વિશેષણ

 • 1

  ચીન દેશનું, -ને લગતું.

મૂળ

'ચીન' ઉપરથી

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની સફેદ માટી.

 • 2

  ચીન દેશની ભાષા.

 • 3

  ખાંડ.