ચીનીકબાલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીનીકબાલા

પુંલિંગ

  • 1

    ચિનિકબાલા; એક વનસ્પતિનાં બીજ-ઔષધિ.

મૂળ

+ अ. कबाब; સર૰ हिं. चीनी कबाब