ચીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીપ

સ્ત્રીલિંગ

  • 1

    લાંબી ચપટી પટી; ચીપટ.

  • 2

    પત્તાં ચીપવાનું કામ કે તેની વારી.

મૂળ

જુઓ ચીપવું