ચીપડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીપડું

નપુંસક લિંગ

  • 1

    સુકાઈ ગયેલો આંખનો મેલ; ચીપડો.

મૂળ

સર૰ हिं. चीपड; म. चिपड; प्रा. चिप्पड=ચપટું