ચીપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીપણું

નપુંસક લિંગ

  • 1

    પત્તાંની ચીપ (કંઈક તુચ્છકારમાં).

મૂળ

'ચીપવું' ઉપરથી