ચીપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીપવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દાબી ખેંચીને ચીપ બનાવવી.

 • 2

  સફાઈથી ઠીક કરીને ગોઠવવું (જેમ કે, ધોતિયાની પાટલી, ગંજીફાનાં પાનાં, બોલવાની ઢબ ઇ૰).

 • 3

  ગંજીફાનાં પત્તાંને છૂટાં પાડવા ઉપરતળે કરવાં.

 • 4

  (વાતને) ચોળીને લાંબી કરવી.

મૂળ

दे. चिप्प; સર૰ सं. चिपिट =ચપટું (નાક, કે ચોખા)