ચીફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીફ

વિશેષણ

 • 1

  મુખ્ય; પ્રમુખ; પ્રધાન.

 • 2

  સર્વોચ્ચ.

 • 3

  અધ્યક્ષ; નેતા; સરદાર.

 • 4

  શ્રેષ્ઠ; વડું.

મૂળ

इं.