ચીમકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીમકી

સ્ત્રીલિંગ

  • 1

    ચીમટી; ચૂંટી.

  • 2

    લાક્ષણિક ચાનક; ગોદાવે એવી ચેતવણી (ચીમકી આપવી.).