ચીમની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીમની

સ્ત્રીલિંગ

  • 1

    ધુમાડિયું.

  • 2

    ફાનસની બત્તીનું રક્ષણ કરનારી કાચની નળી-ગોળો કે તેનું ફાનસ.

મૂળ

इं.