ગુજરાતી માં ચીરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચીર1ચીર2

ચીર1

નપુંસક લિંગ

 • 1

  સ્ત્રીઓનું રેશમી વસ્ત્ર.

 • 2

  વલ્કલ.

 • 3

  કોઈ કીમતી વસ્ત્ર (પ્રાય: કટાક્ષમાં).

મૂળ

सं.

ગુજરાતી માં ચીરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચીર1ચીર2

ચીર2

સ્ત્રીલિંગ

 • 1

  ચીરી.

 • 2

  ફાડ; તરડ.

મૂળ

સર૰ सं. चीर्ण =ચીરેલું? प्रा. चीर =ટુકડો