ચીરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફાડવું; કાપવું.

  • 2

    વચ્ચેથી બે ભાગ કરવા; સોંસરું કે આરપાર જાય એમ કરવું (જેમ કે, ચીરીને જવું).

  • 3

    લાક્ષણિક ઘરાક પાસેથી ખૂબ ભાવ લેવો.

મૂળ

सं. चीर्ण? સર૰ हिं. चीरना, म. चिरणें; (વેદ) सं. चिरि =મારવું, નુકસાન કરવું