ચીરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીરિયું

નપુંસક લિંગ

  • 1

    ફાડ; ચીરી.

  • 2

    (પ્રાય: કેરીનો) અથાણાનો કકડો.

મૂળ

જુઓ ચીર