ચીરી નાંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીરી નાંખવું

  • 1

    ફાડી-રહેંસી નાંખવું.

  • 2

    (ચામડું ચીરી નાંખવું) ખૂબ મારવું.

  • 3

    ખૂબ ભાવ લઈ પાડવો.