ચીલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીલો

પુંલિંગ

  • 1

    ગાડાવાટ-ઘરડ.

  • 2

    લાક્ષણિક રિવાજ; રૂઢિ.

મૂળ

दे. चिल्हय