ચીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીસ

સ્ત્રીલિંગ

  • 1

    તીણી બૂમ; રાડ.

મૂળ

दे. चीहडी; हिं. चीह

ચીસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીસું

વિશેષણ

  • 1

    દોઢડાહ્યું; ચીકણું.

  • 2

    કંજૂસ.