ચેઇન્જ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેઇન્જ

પુંલિંગ

  • 1

    પરિવર્તન; ફેરફાર.

  • 2

    છુટ્ટા (પૈસા); પરચૂરણ.

મૂળ

इं.