ચેતોહારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતોહારી

વિશેષણ

  • 1

    ચિત્તને હરે એવું-આકર્ષક; મનોહર.

મૂળ

सं. चेतस् +हारी