ચૉક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૉક

પુંલિંગ

 • 1

  ચાક; પૈડું; ચક્કર.

 • 2

  કુંભારનું ચક્ર; ચાકડો.

 • 3

  ચક્રની ગોળ ગતિ; ચકર ચકર ફરવું તે; ઘૂમરી.

 • 4

  અંબોડામાં ઘલાતું એક ગોળાકાર બિલ્લા જેવું ઘરેણું.

મૂળ

इं.