ચૉકલેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૉકલેટ

સ્ત્રીલિંગ

  • 1

    દૂધ અને કોકો પાવડરમાંથી બનાવેલો ગળ્યો ખાદ્ય પદાર્થ.

વિશેષણ

  • 1

    ઘેરા કથ્થાઈ રંગનું.

મૂળ

इं.