ચોક્કસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોક્કસ

વિશેષણ

  • 1

    ચોકસ; નક્કી; બરાબર(વસ્તુ).

  • 2

    સાવધાન.

  • 3

    ખાતરીદાર(માણસ).

અવ્યય

  • 1

    નક્કી; અવશ્ય.

મૂળ

સર૰ हिं., म. चौकस; सं. चतु:+कष्