ચોકઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકઠું

નપુંસક લિંગ

 • 1

  બારી કે બારણાં બેસાડવા ચાર લાકડાં સાલવીને કરેલો ચોખંડો ઘાટ.

 • 2

  એવો કોઈ ચોખંડો ઘાટ; 'ફ્રેમ'.

 • 3

  દાંતનું ચોકઠું.

 • 4

  લાક્ષણિક ઘાટ; યુક્તિ; બાજી.

 • 5

  શેરી કે પોળનું ચકલું- ચોગાન.