ચોકઠું બેસી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકઠું બેસી જવું

  • 1

    સાંધે સાંધો બરાબર મળી જવો.

  • 2

    યુક્તિ-બાજી ગોઠવાઈ જવી.

  • 3

    વિવાહ ગોઠવાવો; મેળ ખાવો.