ચોકડી કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકડી કાઢવી

  • 1

    ચોકડીનો આકાર ચીતરવો.

  • 2

    ખાળ કે મોરીને માટે ચોકડી કરવાની જગા રાખવી કે તે કરવી.