ચોકડી મૂકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકડી મૂકવી

  • 1

    ખોટું ઠરાવવું; રદ કરવું; નપાસ કરવું.

  • 2

    ગેરહાજરીની નિશાની કરવી (શાળા વગેરેનાં હાજરીપત્રકમાં).