ચોકવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકવટી

સ્ત્રીલિંગ

  • 1

    ચાર રસ્તા મળતા હોય એવું સ્થળ-ચકલું.

મૂળ

ચોક+વટી (सं. वर्त्मन् =રસ્તો)