ચોકસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકસી

પુંલિંગ

 • 1

  સોનારૂપાનો કસ કાઢનાર.

 • 2

  સોના-રૂપાનો ધંધો કરનાર.

 • 3

  એક અટક.

 • 4

  ચોકસાઈ; ચોકસપણું.

 • 5

  ખાતરી.

 • 6

  સાવધાની; ખબરદારી.