ચોકાધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકાધર્મ

પુંલિંગ

  • 1

    રસોઈના ચોકાના -ખાનપાનાદિના નિયમો વગેરે પાળવા તે કે તેટલામાં મનાતો ધર્મ.

મૂળ

ચોકો+ધર્મ