ચોકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકિયું

નપુંસક લિંગ

  • 1

    ચાર બળદનું ગાડું.

મૂળ

चतुष्क ઉપરથી