ચોકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકી

સ્ત્રીલિંગ

 • 1

  રખેવાળને રહેવાનું સ્થાન; 'ગેટ'.

 • 2

  રખેવાળી.

 • 3

  તપાસ; સંભાળ.

 • 4

  (જકાત લેવાનું) નાકું.

 • 5

  પિકેટિંગ; પહેરો.

 • 6

  એક જાતનું ઘરેણું.

 • 7

  નાનો બાજઠ.

મૂળ

प्रा. दे. चउक्किया; सं. चतुष्किका. સર૰ हिं. चौकी