ચોખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખ

વિશેષણ

  • 1

    ચોખ્ખું.

મૂળ

सं. चोक्ष; दे. चोक्ख

સ્ત્રીલિંગ

  • 1

    ચોખ્ખાઈ.

  • 2

    લાક્ષણિક ચોખવટ; નિકાલ.