ચોખ્ખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખ્ખું

અવ્યય

 • 1

  સ્વચ્છ.

 • 2

  ભેળ વગરનું.

 • 3

  સાચું; પ્રામાણિક.

 • 4

  ખુલ્લું; સ્પષ્ટ.

 • 5

  કાપાવા જેવું કે બાદ કરવા જેવું બધું જતાં રહેતું; 'નેટ' જેમ કે, ખર્ચ, નફો ઇ૰.

મૂળ

दे. चोख्ख