ચોખ્ખું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખ્ખું કરવું

 • 1

  સાફ કરવું.

 • 2

  સ્પષ્ટ કરવું.

 • 3

  ગોટાળો કાઢી નાખવો.

 • 4

  ખતમ કરવું.