ચોખૂંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખૂંટ

વિશેષણ

  • 1

    ચારે દિશાની મર્યદામાં આવતું-તમામ.

મૂળ

સર૰ प्रा. चउकट्ठ; हिं. चोखूँट

ચોખૂંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખૂંટ

અવ્યય

  • 1

    ચારે ખૂણાઓમાં-ચારે બાજુ.