ચોખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખંડ

વિશેષણ

 • 1

  ચોખંડું; ચારખણિયું.

 • 2

  ચોરસ.

 • 3

  ચાર ખંડવાળું.

ચોખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખંડ

પુંલિંગ

 • 1

  ચોખંડી આકૃતિ.

 • 2

  [ચો=ચાર+ખંડ] ચારે ખંડ (પૃથ્વીના).

ચોખંડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખંડુ

વિશેષણ

 • 1

  ચારખણિયું.

 • 2

  ચોરસ.

 • 3

  ચાર ખંડવાળું.