ચોખડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખડિયું

વિશેષણ

  • 1

    ચોખલિયાત.

  • 2

    શુદ્ધિ કે નીતિનો અતિ આગ્રહ રાખનાર.

મૂળ

સર૰ दे. चोक्खलि