ચોખવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખવટ

સ્ત્રીલિંગ

  • 1

    ચોખ્ખાઈ; પવિત્રતા.

  • 2

    સ્પષ્ટતા.

  • 3

    લાક્ષણિક નિકાલ; ખુલાસો.