ચોખાપૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખાપૂર

વિશેષણ

  • 1

    એક ચોખા જેટલું (માપ કે વજનમાં).

  • 2

    લાક્ષણિક જરાક.