ચોખાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સાફ કરવું.

  • 2

    ચોખ્ખું-ખુલ્લું-સ્પષ્ટ કરવું.

મૂળ

'ચોખ્ખું' ઉપરથી