ચોખા ચડાવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોખા ચડાવવા

  • 1

    દેવમૂર્તિની ચોખા વડે પૂજા કરવી.

  • 2

    ખુશામત કરવી.

  • 3

    ચોખા મૂકવા; નોતરું દેવું.